રવિવાર 15.12.2024 ના રોજ પાલનપુર મડાના એસ આર પી ગ્રાઉંડ માં મેમણ સમાજ ની ટુર્નામેન્ટ યોજવામાં આવી આ ટુર્નામેન્ટ માં 7 ટીમ ભાગ લીધો હતો અને આ ટુર્નામેન્ટ નું આયોજન અલ્તાફ મેમણ પાલનપુર અને જાવેદ દિયોદર,મુસ્તકીમ ભાંભર, નઈમ,અતિક બધા સાથે મળીને આયોજન કર્યું હતું આ આયોજન માં 7 ટીમ ભાગ લીધો હતો અને ફાઇનલ માં પાલનપુર અને વાવ ટીમ વચ્ચે યોજવામાં આવી હતી અને વિજેતા ટીમ વાવ ઇલેવન થઈ હતી આ સફળ આયોજન અલ્તાફ મેમણ ધારા કરવામાં આવ્યું હતું આ આયોજન મેમણ સમાજ લોકલ ખેલાડી સારુ પ્રદર્શન કર્યુ હતું
અલ્તાફ મેમણ પાલનપુર