Thursday, January 9, 2025

ભરૂચના અંકલેશ્વર પાસે NH 48 મુંબઇ જતા બાકરોલ બ્રિજ પાસે ગત રાતે સર્જાયો ગોઝારો અકસ્માત

ભરૂચ બ્રેકિંગ….

 

ભરૂચના અંકલેશ્વર પાસે NH 48 મુંબઇ જતા બાકરોલ બ્રિજ પાસે ગત રાતે સર્જાયો ગોઝારો અકસ્માત

 

પુરપાટ ઝડપી ચાલતી અર્તિગા કાર ટ્રક પાછળ ધડાકાભેર ભટકાઈ

 

અજમેરથી પરત મુંબઇ જતા પરિવારને નડ્યો અકસ્માત

 

પરિવારના 7 પૈકી 3ના ઘટના સ્થળે કરુણ મોત

 

108 એમ્બ્યુલન્સ, ક્રેન અને ફાયર વિભાગની મદદથી રેસ્ક્યુ કરી ઇજાગ્રસ્તો કાઢી સારવાર અર્થે ખેસેડાયા

 

ઘટનાને પગલે ટ્રાફિકજામ સર્જાયો હતો

 

પોલીસે ઘટના સ્થળે પહોંચી હાથ ધરી કાર્યવાહી

 

બ્યુરો રિપોર્ટ. વિશાલ ચૌહાણ એક ભારત ન્યુઝ

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores