લાખણી,,
*કબડ્ડી*
આજે ખેલમહકુંભ 3.0 તાલુકા કક્ષાએ
*સરકારી સાયન્સ ઉચ્ચત્તર શાળા લાખણી* ખાતે 7/1/2025 ના રોજ રમાણી હતી,
જેમા ઓપન બહેનો માં
*ક્રિષ્ણા કોલેજ લાખણી* ફાઈનલ ચેમ્પિયન (વિજેતા) બની હતી જ્યારે અંડર ફોર્ટિનમાં
*ડેટા પ્રાથમિક શાળાની* વિદ્યાર્થિનીયો જ્યારે અંડર સેવનટીનમાં
*મોણકી ઉચ્ચતર માધ્યમિક સ્કૂલની* ટીમની વિદ્યાર્થિનીયો વિજેતા બની હતી
વિજેતા બનનાર બધીજ ટીમો ને ખુબ ખુબ અભિનંદન અને સમગ્ર ટીમ મેનેજર રમત ગમત ના શિક્ષક શ્રીયો ની અથાગ મહેનત રહી હતી
જ્યારે *સરકારી સાયન્સ ઉચ્ચત્તર શાળા લાખણી* ના સ્ટાફનો બહુ સરસ પ્રતિસાદ મળ્યો હતો
પત્રકાર,, હમીરભાઇ રાજપુત થરાદ,,