હડાદ બ્રેકિંગ…
હડાદ સીએનજી પેટ્રોલ પંપ ખાતે eeco ગાડીમાં આગ ભભુકી…
ઈકો ગાડીમાં આગ લાગતા ઈકો ગાડી સંપૂર્ણપણે બળીને ખાખ…
આગની ઘટનાની જાણ પોલીસને તથા પોલીસ પહોંચી ઘટના સ્થળે…
આગની ઘટનાની જાણ કરાતા અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટના ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી આગ પર મેળવ્યો કાબુ…

હડાદના સીએનજી પેટ્રોલ પંપ ખાતે ગાડીમાં આગ લાગી હોવાની ઘટના આવી સામે…
સદનશીબે આગની ઘટનામાં કોઈ મોટી જાનાની સર્જાઈ નહીં…
ગાડીમાં એકાએક આગ લાગતાં પંથકમાં અફરાતફરી સર્જાઈ…
મંદિર દેવસ્થાન ટ્રસ્ટના ફાયર બ્રિગેડે આગ પર મેળવ્યો કાબુ… રિપોર્ટર = મમતા નાઈ અંબાજી






Total Users : 158828
Views Today : 