અંબાજી બ્રેકિંગ..
અંબાજી ગબ્બર રોડ રબારી વાસ દબાણદારોનો અનોખો વિરોધ…
માં અંબા ના નામે પત્ર લખીને વિરોધ પ્રદર્શન કર્યો..
આપેશ્વર મહાદેવ મંદિરથી નીકળી અંબાજી મંદિરમાં ધજા ચડાવી મંદિરના વહીવટદારને આવેદન પત્ર આપ્યું…
માં અંબાના નામે લખ્યો પત્ર..
અંબાજી ડેવલપમેન્ટ માસ્ટર પ્લાનમાં વિસ્થાપિત થતાં લોકોની વૈકલ્પિક વ્યવસ્થા ન કરાતાં અનોખો વિરોધ કર્યો…
ગબ્બર રોડ પર આવેલા ઘરોમાં 100 વર્ષ કરતાં વધુ સમયથી પીડિતો વસવાટ કરતા હોવાની કહી વાત…
ડેવલપમેન્ટ માસ્ટર પ્લાનમાં 89 ઘર બચાવવા માઁ આંબાના દ્વારે પહોંચ્યા રબારી સમાજ સહિત અન્ય સમાજના લોકો…
અંબાજી રબારી સમાજ તથા અન્ય સમાજના લોકો દ્વારા માઁ અંબેને ધજા ચડાવી, પત્ર લખી મદદ કરવા પ્રાર્થના કરી…
આવાસના બદલે આવાસની કરી રહ્યા છે માંગણી…
જો અમારી માંગણી પૂર્ણ નહીં કરવામાં આવે તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલન અને વિરોધ પણ કરીશું રબારી સમાજના આગેવાન… રિપોર્ટર = મમતા નાઈ અંબાજી







Total Users : 155083
Views Today : 