વડાલી શહેર ખાતે મહિલા બાળ વિકાસ વિભાગ વડાલી દ્વારા બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત મહિલા સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો
જેમાં તાલુકા પ્રમુખ, ટી.એચ.ઓ સાહેબશ્રી,સી.ડી.પી.ઓ મેડમ, સાયન્સ કોલેજ આચાર્યશ્રી એ હાજરી આપી. કાર્યક્રમના અનુરૂપ ઉદભોધન કરવામાં આવ્યું અને બેટી બચાવવા પર ખાસ ભાર પાડેલ તેમજ વડાલી તાલુકામાં આવનાર સમય માં બેટી બચાવો બેટી વધાવો પર ખાસ જન જાગૃતિ ફેલાવી શકાય એવા રેલી, ગ્રામ સભા પણ નોંધ લેવામાં આવશે
પત્રકાર. વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891