ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના પી.આઈ ડી.આર પઢેરીયા ને E- COP એવોર્ડ થી નવાજવામાં આવ્યા
ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના પી.આઈ ડી.આર પઢેરીયા ને DGP શ્રી વિકાસ સહાય સાહેબ દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી બદલ ઈ – કોપ એવોર્ડ થી સન્માનિત કરાયા
ખેડબ્રહ્મા શહેરના પી.આઈ પોકેટ કોપ વાહન સર્ચ એપ્લિકેશન નો ઉપયોગ કરીને વાહન ચોરીના 05 ગુના અને ઘરફોડ ચોરીના ગુન્હા નો 3 વર્ષથી નાસ્તો ફરતો 03 આરોપીઓની ધરપકડ કરી 10 મોટરસાયકલ અને બે લાખ 25 હજાર જેટલી રકમ રિકવર કરી હતી
આમ આધુનિક તકદીક ના ઉપયોગથી ગુન્હા શોધવાની ઉત્કૃષ્ટ કામગીરી માટે ઈ – કોપ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. ભવિષ્યમાં પણ આવી જ રીતે ઉત્કૃષ્ટ અને સરાહનીય કામગીરી કરતા રહો તેવી શુભેચ્છા પાઠવવામાં આવી
બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891