વ્યારા ની કે.બી.પટેલ.ઇંગ્લીશ મીડીયમ પ્રાઇમરી સ્કૂલની વિદ્યાર્થીની જીયા દેસાઈનો ખેલ મહાકુંભ 3.0 માં ઉત્કૃષ્ટ દેખાવ.
હાલ ચાલી રહેલ તાપી જિલ્લા ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાની સ્કેટિંગ સ્પર્ધામાં ” ઈનલાઈન ” 500 મીટર માં પ્રથમ નંબરે આવી ગોલ્ડ મેડલ તેમજ 1000 મીટર માં દ્વિતીય નંબર પર આવી સિલ્વર મેડલ મેળવ્યો છે. તેમજ તાપી જિલ્લાની ખેલ મહાકુંભની જિલ્લા કક્ષાની ટેબલ ટેનિસ સ્પર્ધામાં અંડર 11 બહેનોની સ્પર્ધામાં પ્રથમ નંબરે આવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે