સાબરકાંઠા હિંમતનગર દેશકાઠા મેમણ કાઉન્સિલ સંલગ્ન મેમણ યુથ સ્નેહ મિલન સમારોહ 2025 યોજાયો.
હજરત ખ્વાજા ગરીબ નવાજ દેશકાઠા મેમણ સમાજવાડી લાલપૂર તા.16/02/2025 ના રોજ બહોળી સંખ્યામાં મેમન સમાજના યુવાનો અને આગેવાનોની હાજરીમાં કાર્યક્રમ યોજાયો.
પ્રમુખ
સલીમભાઈ મેમન રોનકવાળા દ્વારા સમાજના યુવાનો અપીલ કરવામાં આવી કે સાથે મળી શિક્ષણ આરોગ્ય રોજગાર અને ભારતીય બઁધારણના અનુરૂપ કામગીરી કરવી જેથી સમાજ અને દેશ બન્ને માં નામ રોશન થાય.
ડોક્ટર અબ્દુલ રજાક ખુશ્બુ હોસ્પિટલ દ્વારા શિક્ષણ શેત્રે આગળ આવવું હોય તો શું કરવું તેનાં પર વાત કરી.
ડોક્ટર ઇમરાન પીપલા વાલા દ્વારા સમાજની આર્થિક પરિસ્થિતિને ધ્યાને લઈ વાત કરવામાં આવી.
સાબીરભાઈ જવાહર વાળા
સફીભાઈ ભિલોડા વાળા
જાકીરભાઇ સરહિંદ ઓટો કન્સલ્ટ સમાજના અન્ય હોદ્દેદારો યુવાનોને રોજગારીની તક મળે અને નશામુક્તિ થી યુવાઓ દૂર રહેની વાત મુકવામાં આવી.
યુથ સર્કલ પ્રમુખ સાજીદભાઈ સન ઓટો કન્સલ્ટ
દેશ કોઠા કાઉન્સિલના તમામ હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા
અયુબભાઈ રણસીપુર વાળા અને આકિબ ભાઈ મેમણ દ્વારા સંચાલન કરી પ્રોગ્રામ ને સફળતાપૂર્વક કરવામાં આવ્યો હતો
બ્યુરો રિપોર્ટ. વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 156018
Views Today : 