ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા પરમ પૂ. શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતી મહારાજના આશીર્વચન પ્રાપ્ત કરેલ
ગુજરાત સરકારશ્રી ગાંધીનગર માન્ય ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા નિષ્ઠાપૂર્વક સંગીત પ્રચાર – પ્રસાર કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં દ્વારકા ખાતે શ્રી દ્વારકા શારદા પીઠાધિશ્વર જગતગુરુ પરમ પૂ. શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતી મહારાજને વંદન સહ ભગવાન શ્રી દ્વારકાધીશ સ્મૃતિ અર્પણ કરી પરસોતમભાઈ જે. કછેટીયા, ધવલભાઈ મહેતા અને કમલેશભાઈ આર. બથીયા દ્વારા આશીર્વચન મેળવેલ જય દ્વારકાધીશ






Total Users : 155292
Views Today : 