Friday, June 14, 2024

ફૂટબોલ અન્ડર – ૧૦ ગોલ્ડન બેબી લીગ

ફૂટબોલ અન્ડર – ૧૦ ગોલ્ડન બેબી લીગ ૧૭/૦૯/૨૦૨૩ પાલનપુર ખાતે યોજાઇ હતી જેમાં શેઠ શ્રી જે હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ ફાઇનલ વિજેતા બન્યા હતા. આ સિવાય એસ જી એફ આઈ તા.૧૬/૦૯/૨૦૨૩ સાબરકાંઠા જિલ્લામાં યોજાયેલ ફૂટબોલ સ્પર્ધામાં અન્ડર -૧૪ બહેનો તથા અન્ડર -૧૯ ભાઈઓ જિલ્લા વિજેતા બન્યા . ફાઇનલ જીતી ને હવે રાજ્ય કક્ષાએ ભાગ લેશે..આ બદલ શાળાના પ્રમુખ તખતસિંહ હડિયોલ શાળાના આચાર્યશ્રી હરેન્દ્રસિંહ ચંપાવત એ ખેલાડીઓ તથા તેના કોચ શ્રીમતી અરુણાબેન ગાલવાડીયા અને રાકેશભાઈ ખરાડી ને શાળા વતી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી

 

રિપોર્ટર .વિશાલ ચૌહાણ સાબરકાંઠા

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores