વડાલી તાલુકાના રવિપુરા કંપા ખાતે અગમ્ય કારણોસર એક ગાડીમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી
વડાલી નગરપાલિકાની ફાયર ટીમને જાણ કરતા તાત્કાલિક ધોરણે પહોંચી ને પાણીનો છંટકાવ કરીને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા