થરાદ તાલુકાના લુવાણા કળશ ગામના વતની અને પ્રખર અને મહાન પંડિત શ્રી હરખચંદ બુધારામજી ની પુણ્યતિથિ નિમિત્તે આજે બ્રાહ્મણ ભોજન કરવામાં આવ્યો અને આજે તિથિ નિમિત્તે બ્રાહ્મણોને ઘરે બોલાવીને બ્રાહ્મણ ભોજન કરવામાં આવ્યો અને કુવાસીઓ ને જમાડી હતી
અને દવે મદનભાઈ હરખચંદ અને દવે પ્રકાશભાઈ હરખચંદ અને દવે નરસી એચ દવે અને દવે પ્રવીણભાઈ હરખચંદ તેમના પિતાશ્રીની પુણ્યતિથિ નિમિત તેમના પુત્રો દ્વારા આજે બ્રાહ્મણ ભોજન કરવામાં આવ્યું અને આપણા શાસ્ત્રમાં દર્શાવ્યું છે કે અને વિશેષ કરીને ઉલ્લેખ કર્યો છે કે પુણ્યતિથિ એ કર્મ થીજ પિતૃઓ ની પરમ કૃપા પાપ્ત થાય છે મનુષ્ય જીવન મા પિતૃ કૃપા વગર શુન્ય એટલે કે અંધકારમય છે ખાસ કરીને લખ્યું છે કે મનુષ્ય જીવન મા આયુષ્ય સંતાન સુખ વૈભવ માન સન્માન પ્રતિષ્ઠા આરોગ્ય બધો જ પિતૃ કૃપા થી પ્રાપ્ત થાય છે માટે પિતૃ કૃપા મનુષ્ય જીવનમા માટે ખુબ જ જરુરી છે