ઈડર તાલુકાનું ચાંડપ ગામ મા આવેલ બ્રહ્માણી માતાના મંદિરમાં બેસતા વર્ષના દિવસે ભકતો દ્વારા દર્શન ની ભીડ જામી હતી.
હજારો માઇભક્તો એ માના આશીર્વાદ લઇ પ્રસાદ લઈને ધન્યતા અનુભવી હતી. તે દિવસે મંદિર ને લાઇટિંગ અને ફૂલો થી શણગાર કરવામાં આવ્યો હતો .રિપોર્ટર -સુખદેવસિંહ