ખંભાત થી 20 કીલોમીટર દુર મેનાહરી ટેકરી દરીયા કીનારે વહાણવટી માતા ના મંદિર ના ભુવાજી રાજુભાઇ ના મોક્ષ અર્થ શ્રીમદ્ ભાગવત કથા યોજાણી થરાદ સુપ્રસિદ્ધ કથાકાર બળીયા હનુમાન મંદિર ના પુજારી મોન્ટુ મહારાજ દ્વારા સુંદર મજા ની કથા નુ રસપાન કરાવવા મા આવીયુ મોન્ટુ મહારાજે થરાદ મા અનેક કથા ઓ કરી થરાદ ની બારે અને બીજા શ્રેત્ર કથા કરે થરાદ માટે ગર્વ ની વાત કહેવાય અને પોતે બળીયા હનુમાનજી મહારાજ અશોક વાટિકા થરાદ પુજારી છે અને કથાકાર પણ છે પોતે અલગ અલગ શહેરોમાં અને ગામડાઓમાં પોતાના શ્રી મુખે કથાઓ કરે લોકોને કથાનો રસ પાન કરાવે છે અને સુંદર રમણીય જગ્યા એટલે કે થરાદની પાવનધરા નગરી ભવ્ય હનુમાનજી મહારાજનો મંદિર આવેલું છે તેમાં શિવ મંદિર પણ છે અને અંદર અન્ય પણ મંદિરો આવેલા છે અને સાધુ સંતો ત્યાં આવીને વિસામો કરે છે અને કથાકાર મોન્ટુ મહારાજ દ્વારા મંદિરની અંદર પધારેલ ભાવિ ભક્તો સંત સાધુઓની રહેવા ની વ્યવસ્થા કરેલ છે અને આ મંદિર નર્મદાના કેનાલ ની બાજુમાં આવેલું છે અને આ મંદિર ની અંદર બંને ટાઈમ મોન્ટુ મહારાજના દ્વારા હનુમાનજી મહારાજ ની આરતી અને સંધ્યા કરવામાં આવે છે અને થરાદ માટે ગૌરવની વાત કહેવાય નાની ઉંમરના વય કથાને મોટી સીધી પ્રાપ્ત કરે છે અને પોતાના શ્રી મુખે તે ઓ સુંદર કથા નું પઠન કરાવે છે અને અલગ અલગ જગ્યાએ કથાઓ કરીને લોકોને કથા સાંભળવાનો લાભ અપાવે છે અને પોતાને જીવન શૈલી સાધારણ વ્યક્તિ જેવી છે અને સરળ સ્વભાવના હસમુખ ચેહરા ધરાવન એટલે કે કથાકાર મોન્ટુ મહારાજ થરાદ મા સેવા ની અંદર પોતે તત્પર રહે છે અને સારી કથાઓ પણ કરે છે રામાયણ ભાગવત કથાઓ કરે છે
રીપોર્ટ નરસી એચ દવે લુવાણા કળશ થરાદ