Monday, February 17, 2025

એડિશનલ ડીજીપી શ્રી બ્રિજેશકુમાર ઝા સાહેબ પરિવાર સાથે પાળિયાદ પૂજ્ય શ્રી વીસામણબાપુ ની જગ્યામાં ઠાકરશ્રી વીહળાનાથ ના દર્શને

એડિશનલ ડીજીપી શ્રી બ્રિજેશકુમાર ઝા સાહેબ પરિવાર સાથે પાળિયાદ પૂજ્ય શ્રી વીસામણબાપુ ની જગ્યામાં ઠાકરશ્રી વીહળાનાથ ના દર્શને

તારીખ ૦૩/૦૧/૨૦૨૪ ને શનિવાર ના રોજ એડિશનલ ડીજીપી શ્રી બ્રિજેશકુમાર ઝા સાહેબ પરિવાર સાથે પાળિયાદ પૂજ્ય શ્રી વીસામણબાપુ ની જગ્યા માં પરમ પૂજ્ય શ્રી રાઘવેન્દ્રા સરકાર , ઠાકરશ્રી વીહળાનાથ ના દર્શને આવેલ અને જગ્યા ના મહંત પરમ પૂજ્ય શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા ના આશીર્વાદ લીધા અને પૂજ્ય ભયલુબાપુ ની શુભેચ્છા મુલાકાત કરી પૂજ્ય ભયલુબાપુ દ્વારા સાહેબ નું સન્માન કરવામાં આવ્યું સાહેબે જગ્યા માં દર્શન કરી કાર કલેક્શન જોઈ જગ્યા માં સ્વચ્છતા અને ચોખ્ખાઈ જોઈ ખુબ રાજીપા સાથે આનંદ વ્યક્ત કર્યો

અહેવાલ કનુભાઈ ખાચર

- Advertisement -
અન્ય સમાચાર

Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores