ઈડર વડાલી વિધાનસભાના ધારાસભ્ય માનનીય શ્રી રમણલાલ વોરા સાહેબે કમોસમી વરસાદના કારણે ઈડર અને વડાલી તાલુકા પંથકમાં થયેલ ખેત પાકોને નુકસાની નું વળતર માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ને આવેદનપત્ર આપ્યું
ઈડર અને વડાલી તાલુકામાં કમોસમી વરસાદના કારણે થયેલ ખેત પાકોને નુકસાની નું વળતર આપવા બાબતે ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચો સાબરકાંઠા અને ભારતીય કિસાન સંઘના સંયુક્ત ઉપક્રમે રજૂઆત કરવામાં આવી
તે રજૂઆત ધ્યાને લઈ ઇડર અને વડાલી તાલુકાના ખેડૂતોને ખેત પાકોની નુકસાની નું વળતર માટે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ભલામણ સહ આવેદન આપવામાં આવ્યું
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891