Sunday, October 6, 2024

રાજસ્થાનમાં આવેલ Ecr નામની કંપની માં લોકો બનાવી રહ્યા છે પોતાનું કૅરિયર…

રાજસ્થાનમાં આવેલ Ecr નામની કંપની માં લોકો બનાવી રહ્યા છે પોતાનું કૅરિયર…

 

વાત કરવામાં આવે તો આ કંપની છેલ્લા પાંચ વર્ષથી કામ કરી રહી છે ….

 

વાત કરવામાં આવે તો આ કંપની હાલના વર્તમાન સમયમાં ગુજરાતમાં અલગ અલગ ડિસ્ટ્રિક્ટ ની અંદર કામ કરે છે …..

 

આ કંપનીનો ઉદ્દેશ છે કે હર એક વ્યક્તિ પોતાના પગ ઉપર નિર્ભર થઈ પોતાનું પરિવાર ચલાઈ શકે એવું આ કંપનીનું વિઝન છે ….

 

Ecr પ્લેટફોર્મ સારું છે એવું ત્યાંના લોકો દ્વારા જાણવા મળ્યું છે…

આ કંપનીમાં કામ કરીને લોકો પોતાના સપના પૂરા કરી રહ્યા છે સપના પૂરા કરીને સાથે સાથે સારું ડિસિઝન લઈ અને આવનારા સમયમાં સારા પૈસા કમાઈ રહ્યા છે…..

 

આ કંપનીમાં છોકરા અને છોકરીઓ બંને કામ કરી શકે છે અને આ લોકો હું મળ્યો અને તેમને જોયું ત્યારે આ લોકો એક વર્ષથી વધારે ટાઈમવાળા લોકોને મળ્યો ત્યારે એમને જણાવ્યું કે બહુ જ સારું આ પ્લેટફોર્મ છે અહીંથી પૈસા કમાઈએ છીએ…

 

 

આ કંપનીમાં એક બેસ્ટ ઓપોર્ચ્યુનિટી મળે છે અને ઓપોર્ચ્યુનિટી મળ્યા બાદ લોકોએ પોતાની જિંદગી થોડી બદલી નાખી છે એના વિશે હું લોકોને મળ્યો તો તમે પણ આ વીડિયોની અંદર હરેક વસ્તુ લાઈવ જોઈ શકો છો…..

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores