>
Thursday, December 11, 2025

માલપુર તાલુકામાં વિવિધ ગામડાઓમાં મતદાન જાગૃતિ અંતર્ગત કાર્યક્રમો કરવામાં આવ્યા

માલપુર તાલુકામાં વિવિધ ગામડાઓમાં મતદાન જાગૃતિ અંતર્ગત કાર્યક્રમો કરવામાં આવ્યા જેમાં યુવાનો, વડીલો, વૃદ્ધો, મહિલાઓ સાત મેના રોજ યોજાનાર લોકસભાની ચૂંટણીમાં 100 ટકા મતદાન કરે, તે માટે જ્યાં 50% થી ઓછું મતદાન થયું હોય ત્યાં, સ્ત્રી પુરુષ વચ્ચે 10% થી વધારે મતદાન તફાવત હોય ત્યાં,સંકલ્પ લેવામાં આવ્યો, તેમજ મતદાન જાગૃતિ અંતર્ગત પોસ્ટરો લગાડવામાં આવ્યા,

 

રિપોર્ટર વનરાજસિંહ ખાટ

અરવલ્લી માલપુર

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores