Tuesday, January 7, 2025

ધાનેરામાં કોંગ્રેસ પાર્ટી દ્વારા કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોર ને લાધાપુરા વિસ્તાર માં રહેતા લોકો ધારા ફૂલહાર થી સ્વાગત કરવામાં આવ્યો

*ધાનેરામાં કોંગ્રેસ પાર્ટી દ્વારા કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોર ને લાધાપુરા વિસ્તાર માં રહેતા લોકો ધારા ફૂલહાર થી સ્વાગત કરવામાં આવ્યો હતું

મળતી માહિતી મુજબ લોકસભા નાં ઉમેદવાર ગેની બેન ઠાકોર પ્રચંડ પ્રવચન આપી ને જાહેર સભા સંબોધી હતી

 

લોકસભા ના ઇલેક્શનને હવે ગણતરીનો દિવસ બાકી રહી ગયા છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેર માં કોંગ્રેસ ના આગેવાનો દ્વારા ભવ્ય સભા નું આયોજન કરવા માં આવ્યું હતું ધાનેરા માં લાધાપુરા વિસ્તાર ના ચોક માં લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોર અને ધાનેરા ના પૂર્વ ધારા સભ્ય નથાભાઈ પટેલ થરાદ ના પૂર્વ ધારા સભ્ય ગુલાબસિંહ રાજપૂત ધાનેરા ના નગરપાલિકા નાં પૂર્વ પ્રમુખ બળવંતસિંહ રાવ અને નામી અનામી અને કોંગ્રેસના કાર્ય કરતાં હાજર રહ્યા હતા આ સભામાં ખુબ મોટી સંખ્યા માં બધી કોમ નાં લોકો હાજર રહ્યા હતા અને કોંગ્રેસ ની આ સભા મા લોકો એ ઉત્સાહ પૂર્વક રસ લીધો હતો અને ગેની બેન ને જીતાડવાની ખાતરી આપી હતી

અને લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને વધુ થી વધુ વોટ આપીને વિજય બનાવશો એવી બાય ધરી આપી હતી

 

 

*રિપોર્ટર અલ્તાફ મેમણ પાલનપુર

એક ભારત ન્યૂઝ પાલનપુર

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores