ધાનેરા પોલીસ પરિવાર દ્વારા આજ રોજ ધાનેરા પોલીસ સ્ટેશન માં બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં માં આવ્યો હતો
આ બ્લડ ડોનેશન કેમ્પ માં ધાનેરા નાં નગર જનો અને પોલીસ દ્વારા બ્લડ ની 50 બોટલ એકત્રિત કરવામાં આવી હતી
પી આઇ એ ટી પટેલ અને પી એસ આઈ ભી બ્લડ દોનેટ કર્યું હતું
નગર જનો ધારા મળતી માહિતી મુજબ ધાનેરા માં પી આઇ પટેલ
અને પી એસ આઈ ધારા અનેક સેવા ભાવિ કાર્ય ક્રમ કરતા જોવા મળતા હોય છે
અલ્તાફ મેમણ પાલનપુર
એક ભારત ન્યૂઝ પાલનપુર