Wednesday, December 25, 2024

પાલનપુર સુખ બાગ રોડ પર આટલા વરસાદ માં પાણી પાણી 

પાલનપુર સુખ બાગ રોડ પર આટલા વરસાદ માં પાણી પાણી

આ વરસાદ માં નગર પાલિકા ચોમાસા ના ટાઇમ ખોદ કામ કરતા સ્કૂલ જતા નાના ભૂલકાઓ પાણી મા જવા મજબૂર

જ્યારે વરસાદ ના હોય ત્યારે કામ નહીં કરતા અને ચોમાસુ આવે એટલે પાલનપુર નગર પાલિકા કામ કરતી જોવા મળતી હોય છે તો આનો મતલબ સું

જો કામ સમયસર કર્યું હોત તો આ પાણી હનુમાન ટેકરી થી સુખ બાગ રોડ પર આવી તકલીફ ના પડતી

આ વરસાદ માં જો સ્કૂલ જતા બાળકો ને કઈ ક થયું તો જવાબદાર કોણ

અલ્તાફ મેમણ પાલનપુર

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores