અમદાવાદ : ખ્યાતિકાંડન મુખ્ય આરોપી કાર્તિક પટેલ ઓસ્ટ્રેલિયાથી થયો ફરાર*
અન્ય આરોપીઓના લાસ્ટ લોકેશન ઝડપાયા
આરોપી કાર્તિક ન્યુઝીલેન્ડમાં છૂપાયો હોવાની માહિતી
CEO ચિરાગ રાજપૂતનું લાસ્ટ લોકેશન જેસલમેર નું મળ્યું
મિલિન્દ પટેલનું લાસ્ટ લોકેશન વૈષ્ણોદેવી સર્કલ પાસે મળ્યું
રાજશ્રી કોઠારીનું લાસ્ટ લોકેશન તેના અમદાવાદનું જ ઘરનુ આવ્યું
ડો.સંજયનું લાસ્ટ લોકેશન તેના વતન રાજકોટ પાસે મળી આવ્યું
આરોપી રાહુલનું છેલ્લું લોકેશન રાજસ્થાન-MP બોર્ડર પાસેથી મળ્યું
તમામ આરોપીઓનાં લાસ્ટ લોકેશનના આધારે ક્રાઈમબ્રાંચે વધુ તપાસ હાથ ધરી







Total Users : 156786
Views Today : 