બનાસકાંઠા મા એક રસોઈયાનું રહસ્યમય રીતે મોત થયું છે. લગ્ન પ્રસંગમાં લાડુના બદલે રસોઈયાએ કાજુકતરી બનાવી નાખી હતી. જેના કારણે મીઠાઈ નો ઓડર આપનાર ભાવેશ મહેશ્વરી ગુસ્સામાં ભરાયા હતા. અને રસોઈયાને ખુબજ ઠપકો આપ્યો હતો. તો રસોઈયાને ઠપકો આપતાં રસોઈ ભાઈ નૂ મોત નીપજ્યું હતું… ભાવેશ મહેશ્વરી નામના વ્યક્તિ એ તેમના ઘરે લગ્ન પ્રસંગ હોવાથી આ રસોઈયાને મીઠાઈ નો ઓડર આપ્યો હતો… રિપોર્ટર = અલ્તાફ મેમણ