ઊના તાલુકાના પસવાળા ગામનુ ગૌવર
ગુજરાત રાજ્ય નું તેમજ ગીર સોમનાથનું ગૌરવ એવા ઉના તાલુકાના પસવાળા ગામના જાંબાજ ઉત્સાહી નવયુવાન શ્રી ગોહિલ ભગીરથસિંહ ભરતસિંહ ગોહિલ તેમજ અનિરુદ્ધસિંહ પાંચુભા વાળા જેવો એ એવું ગૌરવ આવેલ છે જે આ પ્રમાણે છે સરદાર પટેલ યુનિવર્સિટી આણંદ ખાતે આવેલ વિદ્યાનગર મુકામે યોજાયેલ રાજ્ય કક્ષાની બોક્સિંગ સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવી ગીર સોમનાથનું અને ઉના તાલુકા નું નામ રોશન કરેલ છે ત્યારે વધારે ઉત્સાહ અને લાગણીની વાત કરીએ તો તેઓ શ્રી પંજાબ મુકામે યોજા નારી નેશનલ ગેમ્સ સ્પર્ધામાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરવા માટે જ્યારે જતા હોય ત્યારે ખરેખર આ ઘડીની આક્ષણની આ આનંદની ઉના તાલુકાના પસવાળા ગામની સમગ્ર ગ્રામ જનતા હરખના હૈ ખુશીનો કોઈ પાર નથી ત્યારે સનખડા મુકામે આવેલ પોસ્ટ ઓફિસ ચોક ખાતે સેવાકી કાર્યાલય માનનીય ધારાસભ્ય શ્રી કાળુભાઈ ચનાભાઈ રાઠોડ આ બંને જાંબાઝ ઉત્સાહ યુવાનોને શુભેચ્છા અભિનંદન ઉપરાંત બંને રમતવીરોને જ્યાં જરૂર પડે ત્યાં રમતગમત ક્ષેત્રે તેમજ સાહસિક પ્રવૃત્તિઓમાં ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ ક્યારેય પાછી પાની નહીં કરે તેવી યાદી ગંભીરસિંહ ગોહિલ જણાવે છે વંદે માતરમ ભારત માતાકી જય જય ગરવી ગુજરાત
રિપોર્ટર:- ધર્મેશ ચાવડા ઊના