Wednesday, December 18, 2024

સોનગઢના વેપારી યુવાન ગુમ થયેલ છે

સોનગઢના વેપારી યુવાન ગુમ થયેલ છે

 

સંજય ગાંધી, તાપી, તા.૧૮

સોનગઢના સતેશ્વરનગરમાં અક્ષત એન્ટરપ્રાઈઝનામની દુકાન ધરાવતા બારડોલી રહેતા ૩૮ વર્ષીય સુબ્રમણીયન પીડીકાપારં બીલ નામ ધરાવતા વ્યક્તિ તા.૨૯ નવે.ના રોજ તેમની દુકાન વિસ્તારમાંથી કોઈને કહ્યા વગર કોઈક જગ્યા પર ચાલ્યા ગયેલ છે. તેમનો ચહેરો ગોળ છે, ૫*૮ ઊંચાઈ છે તેઓ ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી ભાષા જાણે છે. તેમણે બ્રાઉન જેકેટ અને કાળા કલરનો પેન્ટ પહેરેલ છે. આ અંગે કોઈને જાણ થાય તો જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમ ફોન નં.૦૨૬૨૬૨૨૧૫૦૦ અથવા સોનગઢ પોલીસ સ્ટેશન ફોન નં.૦૨૬૨૪૨૨૨૦૩૩ પર સંપર્ક કરવા વિનંતી છે.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores