Sunday, December 29, 2024

મોડાસામાં તાલુકા કક્ષા નો કલા મહાકુંભ 2024-25 યોજાયો 

મોડાસામાં તાલુકા કક્ષા નો કલા મહાકુંભ 2024-25 યોજાયો

 

મોડાસા ખાતે યોજાયેલા તાલુકા કક્ષાના કલા મહાકુંભ અંતર્ગત લોકનૃત્યમાં ગાજણ-3 પ્રાથમિક શાળાના બાળકોએ પ્રથમ નંબર મેળવી શાળાનું ગૌરવ વધાર્યું

 

તારીખ 24 ડિસેમ્બર 2024 ના રોજ મોડાસા ખાતે કે. એન. શાહ હાઈસ્કૂલમાં યોજાયેલ તાલુકા કક્ષાના કલા મહાકુંભમાં ગાજણ-3 પ્રાથમિક શાળાના બાળકોએ લોકનૃત્ય રજૂ કરી પ્રથમ નંબર મેળવી શાળાનું તથા ગામનું ગૌરવ વધારવા બદલ શાળા વતીથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા

 

બ્યુરો રિપોર્ટ. વિશાલ ચૌહાણ એક ભારત ન્યુઝ

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર

Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores