જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી લોકો માં જાગૃતતા આવે એવી પહેલ.
સંજય ગાંધી તાપી તા.૨ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા વ્યારા નગર ના પ્રમુખ શ્રી અક્ષય ભાઈ પંચાલના 29 માં જન્મ દિવસ નિમિત્તે આયોજીત રક્તદાન શિબિરમાં 35 થી વધુ યુવાનોએ રક્તદાન કર્યું.જેમ તાપી જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક શ્રી પી.જી.નરવડે સાહેબ પણ રક્તદાન કરી યુવાનોને પ્રોત્સાહિત કર્યા.આ રક્તદાન શિબિરમાં નગરના સામજીક અને રાજકીય આગેવાનોએ હાજરી આપી યુવા મોરચાના પ્રમુખ અક્ષયભાઈ પંચાલને જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી.