પાલનપુર નગરપાલિકા માં જન્મ અને મરણ ના દાખલા માટે રોજ હેરાન થતાં અરજદારો
પાલનપુર માં કેટલા સમય થી નગર પાલિકા માં જન્મ અને મરણ ના દાખલા માટે એક આઈ ડી હોવાથી અરજદારોને રોજે રોજ હાલાકી વેઠવી પડતી હતી
આ થી પાલનપુર નગરપાલિકા હવે બે આઈ ડી ફાળવવામાં આવતા અરજદારો ને હવે લાઈન નહીં ઉભા રહેવું પડે
અલ્તાફ મેમણ પાલનપુર






Total Users : 145533
Views Today : 