કચ્છ બ્રેકિંગ…
ભુજ તાલુકાના કંઢેરાઈ ગામે બોરવેલમાં યુવતી પડી જવાનો મામલો
યુવતી રેસ્ક્યુ કરવા માટે બોરવેલ રેસ્ક્યુ રોબોટની મદદ લેવાશે
અમરેલી રાજુલાથી બોરવેલ રેસ્ક્યુ રોબોટ ટીમ બોલાવવામાં આવી
ગાંધીનગર ફાયર વિભાગની સૂચનાથી બોરવેલ રેસ્ક્યુ રોબોટની ટીમ ઘટના સ્થળે પહોંચી
NDRF, BSF, આર્મી, ડિઝાસ્ટર, ફાયર અને 108 ટીમ બાદ સ્પેશ્યલ બોરવેલ રેસ્ક્યુ રોબોટ ટીમ કામે લાગી
બ્યુરો રિપોર્ટ. વિશાલ ચૌહાણ એક ભારત ન્યુઝ
મો ન 9998340891