Thursday, January 9, 2025

5 ફેબ્રુઆરીએ મતદાન અને 8 ફેબ્રુઆરીએ ચૂંટણી પરિણામ

દિલ્હીમાં ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયુ

 

5 ફેબ્રુઆરીએ મતદાન અને 8 ફેબ્રુઆરીએ ચૂંટણી પરિણામ

 

નવો રેકોર્ડ બનાવીશું: રાજીવ કુમાર

 

EVM હેક ન થઇ શકે: રાજીવ કુમાર

 

દિલ્હીમાં 1.55 લાખ કરોડ મતદાતા

 

13 હજાર 33 પોલિંગ બુથ

 

71 લાખ 74 હજાર મહિલા મતદારો

 

83 લાખ 49 હજાર પુરુષ મતદારો

 

20-29 વર્ષના 25 લાખ 89 હજાર મતદાતા

 

બ્યુરો રિપોર્ટ. વિશાલ ચૌહાણ એક ભારત ન્યુઝ

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores