અયોધ્યાના રામ મંદિર ને એક વર્ષ પૂર્ણ થતા શ્રી ગુંદીખાણા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા 1 લાખ 51 હજાર રામ મંત્ર બોલીને અનોખી ઉજવણી કરવામાં આવી
શ્રી ગુંદીખાણા પ્રા શાળામાં 1 લાખ 51 હજાર જય સિયારામ રામ મંત્ર થી અયોધ્યાના રાજા રામ ના પ્રથમ વર્ષ ગાઢ નિમિતે અનોખી રીતે ઉજવવામાં આવી
વિશેષ માં જેમ મહાભારત માં વેદવ્યાસ મુનિ દવારા સંજય ને દિવ્યદ્ર્સ્ટી થી મહાભારત જોઈ શકાતું તેમ શાળાના બાળકો દ્વારા હનુમાનજી મહારાજ ને વંદન કરી ને આશીર્વાદ માગ્યા કે અમે હાલ અયોધ્યાના મંદિરમાં છીએ એવા આશીર્વાદ આપો એવા સંકલ્પથી શાળા ના 300 બાળકો દ્વારા સામુહિક મંત્રો ચાર અને દરેક બાળક 500 વાર મંત્ર એટલે 300 બાળકો આ મંત્રો ચાર કરવામાં આવ્યા અને બાળકો દ્વારા આરતી ઉતારવામાં આવી
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા