સરકારી નોકરી ની પરીક્ષા આપતા ઉમેદવારો માટે આવ્યા સારા સમાચાર
ગૌણ સેવા પસંદગી બોર્ડ ની પરીક્ષામાં હવેથી ઇંગ્લિશની સાથે ગુજરાતીમાં પણ પેપર અપાશે
તમામ પરીક્ષામાં સિલેબસ પણ ગુજરાતીમાં અપાશે
દરેક સિલેબસમાં માર્ક મુકવાનો પણ લેવાયો મહત્વનો નિર્ણય
સરકારી નોકરીની પરીક્ષા આપતા લાખો ઉમેદવારોને થશે લાભ
અત્યાર સુધી સિલેબસ અને પેપર ઈંગ્લીશમાં અપાતા હતા, હવે ગુજરાતીમાં પણ અપાશે
ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન તુષાર ધોળકિયા નો ઉમેદવારોના હિતમાં મહત્વનો નિર્ણય
એક બે દિવસમાં થશે સત્તાવાર જાહેરાત
બ્યુરો રિપોર્ટ. વિશાલ ચૌહાણ એક ભારત ન્યુઝ
મો ન 9998340891