સુરત બ્રેકિંગ…
પાંડેસરા માંથી મળી આવેલ નવજાત બાળકી મામલો.
પોલીસ તપાસમાં થયો ખુલાસો.
ધો. 10ની વિદ્યાર્થિનીએ યુ-ટ્યુબ જોઈને જાતે જ ગર્ભપાત કર્યો.
16 વર્ષની કિશોરીને 16 વર્ષના સોશિયલ મીડિયા ફ્રેન્ડે ગર્ભવતી કરી નાંખી હતી
9 તારીખે પાંડેસરામાંથી મળેલી મૃત નવજાત બાળકીની તપાસમાં ચોંકાવનારો ખુલાસો
પોલીસ ઘરે આવી ત્યારે કિશોરીનો ભાંડો ફૂટ્યો હતો
નવજાતને ખાડી પાસે ફેંકી દેવાયું હતું
કિશોર અવારનવાર કિશોરીને તેના રૂમ ઉપર લઈ જતો હતો અને ત્યાં શરીર સંબંધ બાંધતો હતો
કિશોરીએ યુ ટ્યુબ પર વીડિયો જોઈને ગર્ભપાતની દવા લેતા તેને ગર્ભપાત થઈ ગયો હતો
8મી જાન્યુઆરીના રોજ મોડી રાત્રે તેને પેટમાં દુખાવો ઉપડયો હતો
કિશોરી બાથરૂમમાં ગઈ ત્યાં જ તેને કસૂવાવડ થઈ ગઈ હતી
જેથી તેણીએ નવજાતને ફેંકી આવી હતી.
બ્યુરો રિપોર્ટ. વિશાલ ચૌહાણ એક ભારત ન્યુઝ
મો ન 9998340891






Total Users : 152811
Views Today : 