સુરત બ્રેકિંગ…
સુરતમાં આરટીઓ ઇન્સ્પેક્ટરને તેમની પત્નીએ જ અન્ય સ્ત્રી સાથે રૂમમાં પકડી પાડ્યો હોવાનો મામલો
RTO ઇન્સ્પેકટર ની પત્નીએ અડાજણ પોલીસ મથકમાં આરટીઓ ઇન્સ્પેક્ટર નિકુંજ ગોસ્વામી સામે નોંધાવી ફરિયાદ
આરટીઓ ઇન્સ્પેક્ટર નિકુંજ ગોસ્વામી તેમના માતા-પિતા અને કથિત પ્રેમિકા સામે નોંધાઈ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ
જાતિ વિષયક ગાળો ભાંડી તેમજ મહેણા ટોણા મારી અત્યાચાર ગુજારવામાં આવ્યો હોવાની ફરિયાદ
RTO ઇન્સ્પેકટર નિકુંજ ના પત્ની ફોરેસ્ટ અધિકારી તરીકે બજાવી રહ્યા છે ફરજ
આરટીઓ ઇન્સ્પેક્ટર નિકુંજ ને તેમના પત્નીએ રંગે હાથે કથિત પ્રેમિકા સાથે ઝડપી પાડ્યો હતો
સમગ્ર મામલે અડાજણ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
બ્યુરો રિપોર્ટ. વિશાલ ચૌહાણ એક ભારત ન્યુઝ
મો ન 9998340891






Total Users : 161846
Views Today : 