પાલનપુરમાં અનોખું કન્યાદાન:
દીકરીને લગ્નમાં દેશી ગાય ભેટમાં આપી.
પાલનપુરના ગણેશપુરામાં એક અનુકૂળ લગ્ન પ્રસંગ જોવા મળ્યો જે શાંતિગામી પોતાની દીકરી ઝીનલ ના લગ્નમાં પ્રાચીન સનાતન પરંપરાને જીવન રાખતા દેશી ગાયનુ દાન કર્યું.
લગ્ન મંડપમાં શણગારેલુ નાનું વાછરડું જ્યારે પ્રવેશ્યું ત્યારે ઉપસ્થિત મહેમાનોએ હર્ષ ઉલ્લાસ સાથે ગાય માતાની જય નારા લગાવ્યા હતા. લગ્નની ચોરીમાં ગાય માતાનું પૂજન કરવામાં આવ્યું. કન્યા ના પિતાએ દીકરી ઝીનલ અને જમાઈ અભય કુમારને ગાયનું દાન કર્યું. શાંતિભાઈ જણાવ્યું કે ગાયને આપણે સંસ્કૃતિ માતાનો દરજ્જો આપવામાં આવે છે અને ગાયનું દૂધ ગૌમુત્ર શ્રેષ્ઠ ઔષધ છે. રિપોર્ટર પરબત દેસાઈ પાલનપુર







Total Users : 155960
Views Today : 