તાપી જિલ્લાના છેવાડાના ઉચ્છલ માર્કેટ યાર્ડ ચેરમેન પદ ની ચુંટણી યોજાઈ હતી જેમાં સમીરભાઈભાઈ વસાવા વિજેતા જાહેર કરવામાં આવ્યા.
(એક ભારત ન્યુઝ સંજય ગાંધી)
તાપી જિલ્લા ઉચ્છલ માર્કેટ યાર્ડ ની ચૂંટણી પ્રક્રિયામાં ટોટલ 18 મત હતા, એમાંથી કોંગ્રેસ સમર્થિત સમીરભાઈ દામજીભાઈ વસાવાને 12 મત મળેલ અને બીજેપી સમર્થિત જયંતભાઈ ડેડીયાભાઈ ગામીતને 5 મત મળેલ આમ ઉચ્છલ માર્કેટ યાર્ડ ના ચેરમેન તરીકે સમીરભાઈ દામજીભાઈ વસાવાને વિજેતા જાહેર કરેલ હતાં.વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ સહકાર પેનલના વળવી સકારામભાઈ રેશમાભાઈ ની નિમણૂક થઈ છે.








Total Users : 153829
Views Today : 