દ્વારકા બ્રેકિંગ…
યાત્રાધામ હર્ષદ ખાતે શિવલિંગ માં આવ્યો મહત્વપૂર્ણ ખુલાસો..
દ્વારકા બ્રેકિંગ…
શિવલિંગ હિંમતનગર તાલુકાના એક ગામે આરોપી ઉઠાવી ગયાની વિગતો આવી સામે..
થોડા દિવસો પહેલા આરોપી મહેન્દ્રકુમાર ઉર્ફે રમેશ કરણસિંહ મકવાણા ની ભત્રીજીને સપનું આવેલ હોઈ જેને અનુસંધાને આરોપીઓએ શિવલિંગ ઉઠાવી ગયા..
હર્ષદ દરિયા કિનારે આવેલ ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિરનું શિવલિંગ પોતાના ઘેર લાવી ને સ્થાપના કરશો તો ખૂબ જ પ્રગતિ અને ફાઈદો થશે…
જેથી આરોપીઓ ૧. વનરાજ ૨. મનોજ ૩. મહેન્દ્ર ૪. જગત અને અન્ય ૩ મહિલાઓ મળીને આ તમામ લોકોએ કાવતરું રચી ૨ વાહનો માં આવી અને હર્ષદ ખાતે રોકાય અને રેકી કરીને ભીડભંજન મહાદેવ (ગાંધવી ગામ, દરિયાકિનારો, હર્ષદ) ખાતે સ્થાપિત શિવલિંગ પોતાના વતન ગામ જેનો તાલુકો હિંમતનગર જિલ્લો સાબરકાંઠા ખાતે લઈ ગયેલ અને પોતાના ઘેર ચોરેલા શિવલિંગ ની સ્થાપના કરી ને રાખેલ..
બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ એક ભારત ન્યુઝ
મો ન 9998340891