>
Friday, November 14, 2025

કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી C R Paatil ના શુભહસ્તે આજે પાલનપુર ખાતે બનાસકાંઠા જિલ્લા કાર્યાલય ‘શ્રી બનાસ કમલમ્’નું લોકાર્પણ કરવામાં આવ્યું…. 

કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી C R Paatil ના શુભહસ્તે આજે પાલનપુર ખાતે બનાસકાંઠા જિલ્લા કાર્યાલય ‘શ્રી બનાસ કમલમ્’નું લોકાર્પણ કરવામાં આવ્યું….

આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત, જિલ્લાના પ્રભારી શ્રી જયંતિભાઈ કવાડીયા, પ્રદેશ મંત્રી શ્રીમતી નૌકાબેન પ્રજાપતિ, રાજ્યસભાના સાંસદ શ્રી બાબુભાઈ દેસાઈ, સહિત જિલ્લાના હોદ્દેદારો, ધારાસભ્યશ્રીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં…. રિપોર્ટ પરબત દેસાઈ પાલનપુર

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores