વડાલી મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો
જેમાં જમીન દબાણ સહિતના 17 પ્રશ્નોનું નિરાકરણ કરાયું
સાબરકાંઠા જિલ્લાના વડાલી મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો જિલ્લા કલેકટર ની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ પ્રકારના 17 પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું
બુધવારે સવારે 11 વાગ્યે શરૂ થયેલા આ કાર્યક્રમમાં જમીન દબાણ પંચાયત ગેસ અને વીજ કનેક્શન જેવા મહત્વના મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા હતા. તમામ પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ લાવવામાં આવ્યું હતું
આ મહત્વપૂર્ણ બેઠકમાં જિલ્લા કલેકટર ઉપરાંત મામલતદાર અને વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમથી સ્થાનિક લોકોની સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં મદદ મળી છે
તસવીર અહેવાલ.. વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891