>
Friday, May 15, 2026

લાખણી તાલુકાના ડોડિયા ગામે દારૂ સામે કરી લાલ આંખ જો કોઈ દારૂનું વેચાણ કરશે તો તેને ગામ બહાર કરવાંમાં આવશે*

*અહેવાલ પ્રધાનજી ઠાકોર*

લાખણી તાલુકાના ડોડિયા ગામે સમગ્ર ડોડીયા ગામના વડીલો,યુવાનો, અને આગેવાનો ભેગાં મળીને મીટીંગ કરી હતી આ મીટીંગ માં મહત્વનો નિર્ણય લેવાયો જેમાં તારીખ 05/04/2025 થી ડોડીયા ગામ માં કોઈ દારૂ વેચશે કે કોઈ દારૂ નું સેવન કરી ને ગામ માં આવશે તો ગામ બહાર કરવાંમાં આવશે.

ખૂબ લાંબા સમય થી ડોડીયા ગામ માં દારૂ નું વેચાણ મોટા પાયે થઈ રહ્યું હતું અને ખૂબ નાની ઉંમરે યુવાનો નસાના લીધે મૃત્યુ પામ્યા રહયા હતા

આ દિવસે દિવસે ખુબજ ચિંતાનો વિષય બની રહ્યો હતો સમગ્ર ડોડીયા ગામે દારૂ મુક્ત થવાનો નિર્ણય કર્યો

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores