Sunday, April 6, 2025

સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના રામપુર ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને સ્ટાર સિટી મલ્ટીપ્લેક્સ ખાતે છાવા પિક્ચર બતાવવામાં ત્યાર બાદ દાળબાટીનું ભોજન કરાવવામાં આવ્યું.

સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના રામપુર ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને સ્ટાર સિટી મલ્ટીપ્લેક્સ ખાતે છાવા પિક્ચર બતાવવામાં ત્યાર બાદ દાળબાટીનું ભોજન કરાવવામાં આવ્યું.

હિંમતનગર તાલુકાના રામપુર પ્રાથમિક શાળાના વિધાર્થીઓને શાળા ના શિક્ષકોએ છાવા પિક્ચર બતાવવામાં આવ્યું હતું બાળકો ને ધર્મ વિશે વધુ માહિતી અને જાગૃતિ લાવવા માટે આ પ્રયાસ કરવામાં આવ્યો હતો.રામપુર પ્રાથમિક શાળા ના બાળકો એ પિક્ચર જોઈ આનંદનો અનુભવ કર્યો હતો અને ત્યાર બાદ બાળકો ને જમવાની વ્યવસ્થા રામપુર ગામનાં ગુરુ ઉપાસક કે.કે પટેલ દ્વારા રામદેવ દાળબાટી ખાતે રામપુર અને જાંબુડી પ્રાથમિક શાળા ના ૧૮૦ જેટલા બાળકો ને દાળબાટી નો આનંદ કરાવ્યો હતો.ગુરુ ઉપાસક શ્રી કે.કે પટેલ જણાવ્યું હતું કે માસુમ બાળકો માં ભગવાન છુપાયેલા હોય છે એ ક્યારે અને ક્યાં રૂપ માં આપણુ જીવનમાં રંગત લાવી દે છે કે એનું વર્ણન કરવું મુશ્કેલ છે માટે આ કાર્ય માં મન ને શાંતિ અને જીવનમાં પારદર્શકતા જોવા મળે છે.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores