ભાડા ના પ્લોટ વિસ્તાર માં પેવર બ્લોક નુ કામ માં મસ મોટો ભસ્તાચાર થતા ગામ લોકો પરેશાન…
ભાડા ના પ્લોટ વિસ્તાર માં ૪૦ બાદ પેલીવાર જ વાર રોડ મંજુર થયો અને એમાં પણ લોટ પાણી અને લાકડા જેવી સ્થિતિ….
ચોમાસુ ન આવે તેની પેલાજ બ્લોક નીકળી જાય તેવુ કામ થતા અધિકારી ઓ ને મીડિયા દ્વારા સ્થળ પર તપાસ કરવા ગામ લોકો ની માંગ…..
કામ નબળું થતા ગામ લોકો દ્વારા સરપંચને રજૂઆત કરવામાં આવી સરપંચ દ્વારા ગામ લોકો ને કામ તો આવુજ થશે તેમ કેતા ગામ લોકો થયા લાલ ઘૂમ….
પેવર બ્લોક રોડ માં બ્લોક નાખ્યા ના થોડા જ કલાક માજ બ્લોક હલવા લાગ્યા સાઇડ પણ બરોરબ ભરવામાં આવી નથી ખાલી રેતી પાથરીને ને બ્લોક લગાવાવમાં આવ્યા પાણી નો છંટકાવ પણ કરવામાં આવ્યો નથી તેથી રોડ નું કામ નબળી ગુણવત્તા વાળું થાય રહ્યું છે તેવું ગામ લોકો નુ કેવું છે
ઉપલા અધીકારી ઓ સ્થળ તપાસ કરે અને બ્લોક નું કામ સરખું કરાવે તેવી ગ્રામ લોકો ની માંગ છે
રિપોર્ટર મુકેશ ડાભી જાફરાબાદ