Tuesday, April 15, 2025

બેંક ઓફ બરોડા આર સેટી સાબરકાંઠા દ્વારા ગ્રામીણ બેરોજગાર યુવાનોને રહેવા જમવાની સુવિધા સાથે નિ:શુલ્ક (મફત) તાલીમ આપવામાં આવશે

બેંક ઓફ બરોડા આર સેટી સાબરકાંઠા દ્વારા ગ્રામીણ બેરોજગાર યુવાનોને રહેવા જમવાની સુવિધા સાથે નિ:શુલ્ક (મફત) તાલીમ આપવામાં આવશે

 

(રિપોર્ટ – જીંકેશ લિંબાચિયા)

બેંક ઓફ બરોડા આરસેટી સાબરકાંઠા દ્વારા આગામી 12/05/2025 થી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાનાં 18 થી 45 વર્ષ સુધીના ગ્રામીણ બેરોજગાર ભાઈઓ માટે

(૧) મોબાઈલ રીપેરીંગ ૩૦ દિવસ માટે

(૨) એસી ફ્રીઝ રીપેરીંગ ૩૦ દિવસ માટે અને

(૩) સી સી ટીવી કેમેરા ઇન્સ્ટોલેશનની ૧૩ દિવસ માટે તાલીમનું નિઃશુલ્ક આયોજન થનાર છે.

આ તાલીમ NSQF માન્ય કોર્ષ મુજબ પ્રેક્ટિકલ અને થિયોરિકલ આપવામાં આવશે તેમજ NCVT અને Skill ડેવલોપમેન્ટ દ્વારા સરકાર માન્ય સર્ટિફિકેટ આપવામાં આવશે.

 

દરેક તાલીમમાં વધુને વધુ ૩૫ ગ્રામીણ BPL ઉમેદવારોને પ્રાથમિકતાનાં ધોરણે પ્રવેશ આપવામાં આવશે. અને ઓનલાઈન અરજી કરવા માટે છેલ્લી તારીખ ૦૭.૦૫.૨૦૨૫ રહેશે

 

ઓનલાઈન અરજી કરવા માટે આ વેબસાઈટનો ઉપયોગ કરશો

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores