બ્રહ્મ ઋષિ બ્રહ્મ અવતારી કુળ ગુરુ ભગવાન શ્રી શ્રી 1008 ખેતેશ્વર દાદા નો 113 મો જન્મ જયંતી મહોત્સવ ઉજવાયો
બ્રહ્મ રૂષિ બ્રહ્મ અવતારી કુળ ગુરુ ભગવાન શ્રી શ્રી 1008 ખેતેશ્વર દાતાનો 113 મોં જન્મ જયંતિ મહોત્સવ તા.22 મિ એપ્રિલ 2025 નો પોસ્ટર વિમોચન દર વર્ષ ની જેમ આ વર્ષે પણ રાજપુરોહિત સમાજના ભામાશા ગણાતા અને બ્રહ્મ ધામ આસોતરા ના મહામંત્રી શ્રી બાબુ સિંહજી રાજપુરોહિત ના વરદહસ્તે કરાવવામાં આવ્યું હતુ.
આ પ્રસંગે શ્રી રાજપુરોહિત સમાજ સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લામાં થી પણ મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મહામંત્રી સાહેબ શ્રી દ્ગારા સમાજ સમાજના તમામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે એ માટે ની અપીલ કરી છે.અને સમાજ ને સંગડિત રહેવા અપીલ કરી છે. આ પ્રસંગે રાજપુરોહિત યુવા સંગઠન સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના તમામ હોદ્દેદારો હાજર રહ્યા હતા
તસવીર અહેવાલ. વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891