Saturday, April 19, 2025

થરાદ-ધાનેરા હાઈવે પર ભોરડું બસ સ્ટેન્ડ નજીક ગંભીર અકસ્માત સર્જાયો છે. બે મોટરસાઇકલ વચ્ચે સામસામી ટક્કર થતાં બંને ચાલકોને ગંભીર ઈજાઓ પહોંચી છે

*અહેવાલ પ્રધાનજી ઠાકોર             અકસ્માતની વિગતો મુજબ, એક મોટરસાઇકલ થરાદ તરફથી આવી રહી હતી. બીજી મોટરસાઇકલ ભોરડું તરફથી આવી રહી હતી. બંને વાહનો ભોરડું બસ સ્ટેન્ડ નજીક સામસામે અથડાયા હતા.

 

અકસ્માતમાં ઘવાયેલા એક મોટરસાઇકલ ચાલકને તાત્કાલિક સારવાર માટે ખાનગી વાહન માં થરાદ પહોંચી ગયો હતો. જ્યારે બીજા ઘાયલ ચાલકને 108 એમ્બ્યુલન્સ મારફતે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

 

અકસ્માતની જાણ થતાં જ ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા હતા.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores