*✍️ગુજરાત પોલીસને લજવે તેવી ઘટના સામે આવી.*
*🕹️અમરેલીના બાબરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા રવિરાજસિંહ ચૌહાણે ૧૪ વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યું.😡*
*🕹️રવિરાજ વિરુદ્ધ પોક્સો, અપહરણ, દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ.*
*🕹️આ નરાધમ ૪ માસથી અડપલાં કરી શારીરિક સંબંધ બાંધતો હતો.*