મહેસાણા દૂધ સંઘના ચેરમેન અશોક ચૌધરી સામે વાઇસ ચેરમેન યોગેશ પટેલે *પોલીસ ફરિયાદ* નોંધાવી !
*મહેસાણા : બ્રેકિંગ…*
મહેસાણા દૂધસાગર ડેરીની બોર્ડ મિટિંગમાં હોબાળો….
ચેરમેન અશોક ચૌધરી એ વાઇસ ચેરમેનને લાફો માર્યો હોવાનો આક્ષેપ..
વાઇસ ચેરમેન યોગેશ પટેલ અને તેમનું જૂથ બી ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યું…
ચેરમેન અશોકભાઈ ચૌધરી સામે ફરિયાદ માટે પહોંચ્યા વાઇસ ચેરમેન યોગેશ પટેલ…
યોગેશ પટેલ સાથે ડિરેકટર કનુભાઈ ચૌધરી અને ડિરેકટર એલ કે પટેલ પણ ફરિયાદ માટે પહોંચ્યા…
પ્રશ્ન પૂછતાં ચેરમેન એ ઉશ્કેરાઈ લાફો માર્યો હોવાનો આરોપ…
ભાજપના મેન્ડેડ થી બન્યા છે ચેરમેન અને વાઇસ ચેરમેન….