બનાસકાંઠા… અંબાજી બ્રેકિંગ…
દાંતા તાલુકામાં લોકોને વરસાદમાં નદી પસાર કરવા હાલાકી
દાંતાના મંડારા વાસના લોકોને દવાખાને જવા હાલાકી ભોગવવાનો વારો
મંડારા વાસના લોકોને દવાખાને જવું હોય તો પુલ નથી તેના કારણે હાલાકી
ચાલીસ વર્ષનાં વ્યક્તિને હોસ્પિટલમાં લઈ જવા માટે જોલીમા ઉપાડીને નદી પસાર કરીને હોસ્પિટલ લઈ જવાયો
ગામમાં જવાનો પુલ ન હોવાથી લોકોને હોસ્પિટલમાં જવું હોય તો મુશ્કેલીનો સામનો કરવો પડે છે
મંડારા વાસની અગાઉ ડિલિવરી વાળી મહિલા ના મોત થયા છે સમયસર હોસ્પિટલ ન પહોંચતાં
ગામના લોકોએ તંત્રને અનેકવાર રજૂઆતો કરવા છતાં પુલ ન બનતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો
અહેવાલ… વિશાલ ચૌહાણ એક ભારત ન્યુઝ
મો ન 9998340891