અમદાવાદ બ્રેકિંગ….🚨🚨
ભેજાબાજ ના મકાનમાં અમદાવાદ ગ્રામ્ય LCB ટીમે દરોડો પાડ્યો
અસલાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ચુનારાવાસ, બારેજા ગામ ખાતે દરોડો પાડવામાં આવ્યો
ગુપ્ત રીતે સંતાડેલો દારૂનો જથ્થો મળ્યો
ટોઇલેટનું કમોડ ઊંચું કર્યું તો દારૂની 792 બોટલ નીકળી
ભેજાબાજે દીવાલમાં ગુપ્ત ખાનું બનાવીને પણ જથ્થો સંતાડ્યો
પોલીસે ઝીણવટભરી તપાસ કરતાં આ તમામ ગુપ્ત સ્થાનોનો પર્દાફાશ થયો
દરોડામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની-મોટી બોટલો, બિયર ટિન અને બ્રિજર્સ સહિત કુલ 792 નંગનો જથ્થો જપ્ત
સમગ્ર મુદ્દામાલની કુલ કિંમત આશરે 2,76,550 નો જથ્થો જપ્ત..
અહેવાલ … વિશાલ ચૌહાણ એક ભારત ન્યુઝ
મો ન 9998340891